________________
પથ
સ્થ ઢિલભૂમિ
: ૨૫૧ :
લાંબા કાળ ન વીત્યા હૈાય એટલે કે ઋતુ-પલટા આદિથી સચિત્ત હાવાના સ’ભવ ન હોય તેવી.
૬ વિસ્તાણુ –જઘન્યથી સમ–ચારસ હાથ–પ્રમાણ અને ઉત્કૃષ્ટથી બાર ચેાજન પ્રમાણ પહાળી.
છ દૂરાવગાઢ-જે ભૂમિ ઉપરથી નહિં પશુ ઓછામાં આછી ચાર આંગત સુધી અંદરથી પણ અ-ચિત્ત થયેલ હાય.
૮ અનાસન્ન-કોઇપણુ દેવમંદિર, મકાન, વાડી, દેવસ્થાન નક, ખેતર આદિની નજીકમાં ન હેાય તેવી.
આ ઉપરથી એમ સમજવું કે કુદરતી હાજતની શંકા થતાંજ ચૈાગ્ય તૈયારી કરીને, સ્થપડિલભૂમિએ જવાની તૈયારી કરવી.
નહિં તેા કુદરતી હાજતના વધુ પડતા દબાણુથી અધવચ કથાંક અચેાગ્ય ભૂમિએ શ`કા ટાળવાથી પ્રવચન-હીલના આદિ ઘણા દાષા લાગે.
હું બિલ-વર્જિત-સાપ-વીંછી કીડી-મ'કાડા વિગેરેના બિલા ન હાય.
૧૦ સ–પ્રાણ-મીજરહિત-ત્રસ-જીવા તથા બીજેથી રહિત હાય.
ઉપરના દશ લેઢામાં પ્રથમ લેમાં ચઉભ*ગી થાય છે. ૧ અનાપાત-અ-સલા-લેાકાના આવવા-જવાના માર્ગ ન હાય અને દેખી શકતા ન હાય,
મ