________________
સ્થ ડિલભૂમિ
* ૨૫૩ છે
વળી Úડિલ–ભૂમિએ ગયા પછી કુદરતી હાજત ટાળતી વખતે સંચિત-મર્યાદા અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે, તે આ પ્રમાણે –
વિવેકી-સાધુએ શાસ્ત્રીય-મર્યાદાનુસાર યથાશક જયણાપૂર્વક સ્પંડિલ-ભૂમિની તપાસ કરી, થોડાક ઈટના ટુકડાઠેકાળાં કે કાંકરા વગેરે લેવા, જેના ઉપયોગથી પાણીનો વ્યય અલ્પ કર પડે, બાદ ઉત્તર અને પૂર્વ દિશા, ગામ, સૂર્ય અને પવનને પીઠ કર્યા સીવાય કુદરતી–હાજત ટાળવા “ags: sણા ” કહી બેસવું. જીવાકુલ–મલની સંભાવનાએ છાયામાં બેસવા ઉપગ રાખ. બાદ પાછું આદીથી શુદ્ધિ કરી ત્રણ વાર “ણિ” કહેવું
ઉપર–મુજબની જન-સાધારણ કુદરતી હાજત ટાળવાની પ્રવૃત્તિ પણ જયણાપૂર્વક કરવાથી સંયમીને વિશિષ્ટ રીતે કર્મ-નિર્જરાતું સાધન બની જાય છે, માટે તે અંગે થથાશક્ય યતનામાં ઉપગવત રહેવું જરૂરી છે.
*****
યાદ રાખો !!! * * શુભ વિચારોને કાર્યરૂપે પરિ
ણત કરવામાં જરા પણ કાલક્ષેપ જ કરવો ઉચિત નથી, કાલક્ષેપ કરવાનું
મન થાય એને અર્થ તે શુભઆ વિચારની પક્કડ હજુ જામી નથી. આ
**