________________
પ
ચિત્યવંદન-દહેરે જવું
: ૨૪૭ ૪
વળી ચિત્યવંદન કરતી વખતે મન, વચન અને કાયાનું પ્રણિધાન (એકાગ્રતા) ટકાવવું જરૂરી છે.
આ પ્રમાણે ચિત્યવંદન ભાષ્યમાં વર્ણવેલી દશ ત્રિકોમાંથી– ૧ નિસહી ત્રિક ૫ પદભૂમિ-પ્રમાજનવિક ૨ પ્રદક્ષિણા , ૬ વદિ ૩ પ્રણામ , ૭ મુદ્રા , ૪ દિશા-વર્જન, ૮ પ્રણિધાન
આઠ ત્રિકે સાધુઓને ચિત્યવંદન વખતે સાચવવામાં હોય છે.
વિષિની શુદ્ધિ જાળવવા ઉપયોગની જાગૃતિ ટકી રહે તે રીતે ઉપર મુજબની મર્યાદા સાચવી ચિયવંદનની રહસ્યપૂર્ણ ક્રિયા આરાધવા દરેક મુમુક્ષુએ પ્રયત્નશીલ રહેવું ઘટે.
* વિચારમાં શાસનાનુસારીપણું છે ti વિકસાવવું જરૂરી છે, નહીં તો દુધના !
ઉભરાની જેમ દેખીતા ક્ષણિક લાભની છે પાછળ શાસન વિસરાઈ જાય છે
તેથી વીતરાગ-પરમાત્માએ પ્રરૂ છે પેલી શાસનની મર્યાદા ગીતાથ છે છે મહાપુરુ પાસેથી સમજી અમલમાં છે ન ઉતારવા પ્રયત્ન કરવો જરૂરી છે.