________________
પથે
ચૈત્યવંદન-દહેરે જવું
: ૨૪૫ ૪
હાર પ્રભુજીના માનસિક દર્શન કરવાપૂર્વક અને યંત ભાવ ભરી રીતે ગમો જિળાં કલમથાળું ને ધીર–ગંભીર પણે ઉચ્ચાર (ઈસમિતિના ઉપયોગ પૂર્વક) કરવા સાથે પ્રદક્ષિણે દેવી.
ભમતીમાં ફરતાં સ્તુતિ-સ્તોત્ર વિગેરે કંઈ પણ ન બોલાય કેમકે તેનાથી ઇર્યા-સમિતિના ભંગને દેષ લાગે.
ફક્ત શ્રાવકે માટે તેઓને પ્રભુ-શાસનની વધુ સ્પષ્ટ ઓળખાણ થાય તે માટે “કાળ અનાદિ અનંતથી.” વિગેરે બે-બે દુહા એકેક પ્રદક્ષિણામાં એવી ત્રણ પ્રદક્ષિણાના છે દુહા બોલવાનું વિધાન જ્ઞાનીઓએ નિયત કર્યું છે.
એક બાદ પ્રભુ-સન્મુખ આવી પુરુષોએ પ્રભુની જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ ઊભા રહી દર્શન કરવાની મર્યાદા હોવાથી સાધુએાએ પિતાના ડાબા હાથે અને સાધ્વીઓએ પોતાના જમણે હાથે ઊભા રહી કમર સુધી અર્ધ અંગ નમાવી વિનીતભાવે અર્ધીવનત નમસ્કાર કર.
અ આ રીતે કમર સુધી ઝુકી બે હાથ જોડી મસ્તક નમાવવારૂપ અર્ધવનન પ્રણામ કરી પ્રભુના ગુણોની વિચારણામાં તન્મય થવા પૂર્વક મધુર-સ્વરથી પ્રભુની સ્તુતિ કરવી, જેનાથી આત્મા પોતાના શુદ્ધ-સ્વરૂપની સંવેદના મેળવી શકે.
છે પછી પ્રભુથી જઘન્ય નવ હાથ અને ઉત્કૃષ્ટ સાઠ હાથ દૂરના અવહે ઊભા રહી ડાબી અને જમણી બાજુ તથા પાછળ એમ ત્રણ દિશાનું જોવાનું બંધ કરી, ઊભા