________________
* ૧૯૮ :
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથી
મુક્તિના
શાસ્ત્રના આ સાત અંગ કહ્યાં છે. માટે આ સાતથી સત્ય અર્થ પ્રાપ્ત થાય, આ સાતથી અવિરુદ્ધ માગ તે જિનાજ્ઞા.
શ્રી સ્થાનાંગસૂત્ર (३) आणाई तवो आणाई संजमा, तहा दाणमाणाए ।
आणारहि भो धम्मो, पलाल-पुलब पडिहाइ ॥ જિનેશ્વરની આજ્ઞાપૂર્વક જે કંઈ કરવું તે-તપ, તે-સંયમ અને તે-દાન જાણવું.
જિનેશ્વરની આજ્ઞા-રહિત પોતાની બુદ્ધિથી સારામાં સારું કરવામાં આવે તે પણ તે સર્વ ઘાસની જેમ નિરર્થક છે.
સંબંધસત્તરી (૪) વીરાજ! સાત વાજ્ઞાવાન પર ..
માણારદ્વા વિરા , શિવાય ર મવાર ૧ | કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંત વીતરાગ સ્તેત્રમાં ફરમાવે છે કે –
હે વિતરાગ ! તારી દ્રવ્યપૂજાથી પણ તારી આજ્ઞાનું પાલન કરવું તે વધારે શ્રેષ્ઠ છે.
કારણ કે આજ્ઞાનું પાલન કરવાથી સર્વદુખથી મુક્ત થવાય છે. અને આજ્ઞાનું ખંડન કરવાથી સંસારમાં રખડપટ્ટી વધારાય છે.
–શ્રી વીતરાગસ્તોત્ર પ્ર, ૧૯