________________
: ૨૧૦ :
સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો
મુક્તિના
અથવા રક્ત અધિક જતું હાય તા આઠ દિવસ સુધી અસ્વાધ્યાય જાણવા. નવમે દિવસે કલ્પે. આ વ્યવસ્થા સ્વાધ્યાય માટે જાવી. ખાકી ગેાચરી આદિ માટે સુતકની વ્યવસ્થા જુદી જાણવી.
૧૯ સેા હાથ સુધીમાં કાઈક ખાળ* વિગેરેના દાંત પડયો હાય તા તે શાષવા. અને જો દાંત જોવામાં ન આવે તા દંત એહડાય. કરેમિ કાઉસગ્ગ, ' એમ કહીને એક નવકારના કાર્યોત્સર્ગ કરવા. ત્યારપછી સ્વાધ્યાય કહપે.
૨૦ દાંત વિના બીજા કોઈ અંગ, અથવા ઉર્વાંગ‘ હાડકુ સે। હાથ સુધીમાં પડયું હાય, તા બાર વર્ષ સુધી
વાચનાહિક સ્વાધ્યાય કલ્પે નહિ તત્ત્વ બહુશ્રુત
શસ્ત્ર
卐
Q**********HROOMCHO
ભાનાનું સામર્થ્ય
ભાવા પરિણતિની મલાઇ છે, તેના મળે તે–તે વસ્તુની સારી નરસી અસર પ્રત્યાઘાતી અને છે
માટે શુભ-ભાવેાની કેળવણી કરવી.