________________
પશે
વાંણાના ૨પ આવશ્યક
મીન વાંદણામાં નિષ્કમણને બાદ કરતાં આવશ્યક થયા, એટલે એ વાંદાના થઈ ૨૧
થયા.
: ૨૩૧ :
૧૦ શ આવશ્યક
આ સિવાય વાંકણા વખતે સાચવવાની થાાતમુદ્રા અને મન, વચન અને કાયાની ગુપ્તિ એ ચાર આવશ્યક ૨૧માં ભેળવતાં પચ્ચીસ આવશ્યક થાય.
ઉપર મુજબના પચ્ચીશ આવશ્યક વાંદણાં દેતી વખતે શક્તિસ'પન્ન આત્માએ સાચવવા જરૂર ધ્યાન રાખવુ જોઇએ, કારણ કે છતી શક્તિશ્ને આ આવશ્યાને ન સાચવવાથી રાતી વક્રનાદિ ક્રિયાનું' નિરાલ ન મળવાની વાત ગુરુવંદન-ભાષ્યની એગણીસમી ગાથામાં છે.
માટે છતી શક્તિએ વાંઢામાં આવશ્યકાની સાચવણી રાખવા દરેક મુમુક્ષુએ ધ્યાન રાખવું જરૂરી છે,
* ચથાનાતમુદ્રા—જન્મ સમયે જેમ બાલક નગ્ન જન્મ છે અને શરીર સ'કુચિત હાય છે, તેમ દીક્ષારૂપ જન્મ વખતે સાધુ જેવી અવસ્થામાં હોય તે અવસ્થા વાંણા વખતે સાચવવાની હાય છે. એટલે દીક્ષા વખતે ચાલપટ્ટો જ ફક્ત પહેલ હાય આદ્યા મુહુપત્તિ હાથમાં લઈ નમ્રભાવે હાથ જોડી ઊભા રહેવાનુ હાય છે, તે અવસ્થા વાંકણામાં સાચવવી તેનું નામ થથાગત મુદ્રા છે.
BH