________________
* ૨૩૪ : સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના ૩ ઊર્ધ્વપ્રશ્કેટ(જમણા હાથથી મુહપત્તિ) ઊભી
નચાવવારૂપે) a ઊર્ધ્વપ્રોટ-(ડાબા હાથથી મુહપત્તિ ઊભી
નચાવવારૂપે) ૯ અખાડા-( સુદેવજ્ઞાન. મનગુપ્તિઆદિ ત્રણ ત્રણ બેલથી પંજા તરફથી ભુજા તરફ મુહપત્તિથી
કરાતા). ૯ પ્રમાજના (કુદેવજ્ઞાન-વિરાધના મન-દંડ
આદિ ત્રણ ત્રણ બેલથી ભુજા તરફથી પંજા તરફ લઈ જવાતી મુહપત્તિથી કરાતી)
ઉપર મુજબ કર્યા પછી ડાબા હાથની બને બાજુ અને વચ્ચે પ્રદક્ષિણાની જેમ મુહપત્તિને ફેરવી પ્રમાર્જતાં
હાસ્ય રતિ અરતિ પરિહર” બોલવું. પછી મુહપત્તિ ડાબા હાથે આંગલીઓ વચ્ચે પકડી જમણા હાથની બંને બાજુ અને વચ્ચે પ્રદક્ષિણાની જેમ મુહપત્તિને ફેરવી પ્રમાતાં–
“ભય શોક દુગછા પરિહર્સ” બોલવું.
બાદ મુહપત્તિના બે છેડા બે હાથે પક, લલાટના મધ્યભાગે, જમણી બાજુ અને ડાબી બાજુ (ક્રમશઃ)
કૃષ્ણ-લેશ્યા નીલલેશ્યા કાપત-લેશ્યા પરિહર”
બાહ,