________________
૨૩૬ : મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થે મુક્તિના mmmmmmmmmmm 8-ડાબા હાથે
૨-જમણે ખભે-કાંખે ૩-જમણે હાથે
૨-ડાબા છે , ૩-લલાટે
૩-જમણા પગે ૩-મુખે
૩–ડાબા ) ૩-છાતીએ
૨૫ પ્રમાર્જના શરીર
સંબંધી થઈ. * આ પ્રમાણે મુહપત્તિની પડિલેહણામાં બોલવાના પચાશ બોલો અને એગ્ય પ્રમાર્જનાઓ સાચવવા દરેક વિવેદી આત્માએ યથાશક્તિ ઉપાગવંત રહેવું જોઈએ,
આવશ્યક ક્રિયામાં વારંવાર પડિલેહાતી મુહપત્તિની પાછા આ ઉત્તમ બેલની સુવિચારણા-મનનાદિ દ્વારા આત્મિક-વિચારોનું પડિલેહણ કરવાનો મુખ્ય આશય જ્ઞાની ભગવતેએ ગોઠવ્યો છે,
માટે છતી શક્તિએ આવા ઉત્તમ આશયને ચરિતાર્થ ન થવા દેનારી બેદરકારીને વર્જવા પ્રયત્નશીલ થવું તે વિવેકીની ફરજ છે.
* આ પચાશ બેલમાંથી સાધ્વીઓને છાતીએ બોલાતા ત્રણ અને ખભે બેલાતા ૪ મળી ૭ બેલો બોલવાના નથી હતા. એટલે તેઓને તેતાલીશ બોલે હોય છે.
આ ઉપરાંત સ્ત્રીઓને મસ્તક સ્થાને બેલાતા ત્રણ બોલો એકવાના નથી હતા, એટલે તેમને ચાલીશ બેલો હોય છે.
આમાં તે તે શરીરવયની મર્યાદા જાળવવાનો પ્રધાન માય રે,