SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ : મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થે મુક્તિના mmmmmmmmmmm 8-ડાબા હાથે ૨-જમણે ખભે-કાંખે ૩-જમણે હાથે ૨-ડાબા છે , ૩-લલાટે ૩-જમણા પગે ૩-મુખે ૩–ડાબા ) ૩-છાતીએ ૨૫ પ્રમાર્જના શરીર સંબંધી થઈ. * આ પ્રમાણે મુહપત્તિની પડિલેહણામાં બોલવાના પચાશ બોલો અને એગ્ય પ્રમાર્જનાઓ સાચવવા દરેક વિવેદી આત્માએ યથાશક્તિ ઉપાગવંત રહેવું જોઈએ, આવશ્યક ક્રિયામાં વારંવાર પડિલેહાતી મુહપત્તિની પાછા આ ઉત્તમ બેલની સુવિચારણા-મનનાદિ દ્વારા આત્મિક-વિચારોનું પડિલેહણ કરવાનો મુખ્ય આશય જ્ઞાની ભગવતેએ ગોઠવ્યો છે, માટે છતી શક્તિએ આવા ઉત્તમ આશયને ચરિતાર્થ ન થવા દેનારી બેદરકારીને વર્જવા પ્રયત્નશીલ થવું તે વિવેકીની ફરજ છે. * આ પચાશ બેલમાંથી સાધ્વીઓને છાતીએ બોલાતા ત્રણ અને ખભે બેલાતા ૪ મળી ૭ બેલો બોલવાના નથી હતા. એટલે તેઓને તેતાલીશ બોલે હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓને મસ્તક સ્થાને બેલાતા ત્રણ બોલો એકવાના નથી હતા, એટલે તેમને ચાલીશ બેલો હોય છે. આમાં તે તે શરીરવયની મર્યાદા જાળવવાનો પ્રધાન માય રે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy