________________
પણ
મુહપત્તિના પચાશ બાલ
: ૨૫ :
મુખના મધ્ય ભાગે-જમણી બાજુ અને ડાબી બાજુ
રસ-ગારવ રહિગારવ સાતા ગાવિ પરિહરુ” લવું. છાતીના મધ્યભાગે-જમણી બાજુ અને ડાબી બાજુ
“માયા-શલ્ય નિયાણુ-શલ્ય મિથ્યાત્વ-શલ્ય પરિહર્સ” બેલવું.
જમણા હાથમાં મુહપત્તિ પકડી જમણે ખભે પ્રમાતાં કોધ પરિહર્સ” બોલવું.
તેમજ ડાબા હાથમાં મુહપત્તિ રાખી ડાબે ખલે પ્રમાતાં “માન પરિહર્સ” બેલવું.
તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખી જમણી કાંખ પ્રમાતાં માયા પરિહર્સ” બેસવું.
જમણા હાથમાં મુહપત્તિ લઈ ડાબી કાંખ પ્રમાતા લોભ પરિહર્સ” બેલવું.
પછી મુહપતિ સરખી વાળી રજોહરણ(ઘા)ને જમણા હાથે પકડી જમણા પગે પ્રમાર્જતાં–
પૃથ્વીકાય અપકાય તેઉકાયની રક્ષા કરું” બાલવું. ડાબા પગે પ્રમાતા–
વાયુકાય વનસ્પતિકાય ત્રસકાયની રક્ષા કરું બેલવું. આ પ્રમાણે શરીરપ્રમાર્જનના પચીશ બેલ થયા,