________________
: ૨૧૪
મુષ્ટિ-અજ્ઞાનરૂપ પદાથી
મુક્તિના
અસ્વાધ્યાય તથા કાલ વેળા છોડીને જે ભણાય તે ઉકાલિક.
(૬) ત્રણ ચોમાસી ચૌદશની મધ્યાહ્ન (મતાંતરે પ્રતિક્રમણ કર્યા પછી)થી એકમ (બીજના સૂર્યોદય) સુધી અને પાક્ષિક ચૌદશના મધ્યાહ્ન (મતાંતરે પકૂખી પ્રતિક્રમણ કર્યા પછી)થી આખી રાત્રિ સુધી અસ્વાધ્યાય (ઉ. પ્રા. ચા. ૨૫૭).
(૭) આસો અને ચિત્ર સુ. ૫ ના મધ્યાહથી વદ ૨ ના સૂર્યોદય સુધી અસ્વાધ્યાય,
(૮) ઉગતે ચંદ્ર ગ્રહણ થાય તે ૪-પ્રહર રાત્રિના અને ૪ પ્રહર બીજા દિવસના મળી આઠ પ્રહર અસ્વાધ્યાય. '
(૯) પ્રભાત કાલે ચંદ્રમા ગ્રહણ સહિત આથમે તે પછીને દિવસ અને રાત્રિના આઠ તથા બીજા દિવસના ૪ પ્રહર મળી ૧૨ પ્રહર અસ્વાધ્યાય,
(૧૦) સૂર્યગ્રહણ સહિત આથમે તે ૪ પ્રહર રાત્રિના અને આગામી દિવસ રાત્રિના ૮ પ્રહર મળી ૧૨ પ્રહાર અસ્વાધ્યાય.
(૧૧) ઉગતા સૂર્ય ગ્રહણ થાય અને ગ્રહણ સહિત આથમે તે તે દિવસ અને રાત્રિ તથા બીજે દિવસ અને રાત્રિ મળી ૧૬ પ્રહર અસ્વાધ્યાય,
(૧૨) આદ્રીથી હવાતિ નક્ષત્ર સુધી મેઘગર્જના, વિજળી અને વર્ષની અવાધ્યાય ત્રણાય નહિ,