________________
પશે
અવાધ્યાય-સતક વિચાર
1 ૨૧૫ !
(૧૩) અકાલે મેધગજના ગધવનગર, વીજળી, હિંઝા, થાય તે ૨ પ્રહર અવાધ્યાય,
(૧૪) બુદ્દબુદાકારે (જે વર્ષથી પરપોટા થાય તે) નિરંતર ૮ મુહૂર્તથી વધારે જ્યાં સુધી વર્ષાદ વર્ષે ત્યાં સુધી અસ્વાધ્યાય,
(૧૫) ધુંવાર પડે ત્યાં સુધી અવાધ્યાય, (૧૬) ધરતીકંપ થાય તે ૮ પ્રહર અસ્વાધ્યાય. (૧૭) હેબે પર્વમાં જ્યાં સુધી જ શાન્ત ન થાય ત્યાં સુધી અવાધ્યાય,
(૧૮) કરૂણ રૂદન અને ઝઘડે સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય,
(૧૯) પશુવથ થાય ત્યાં સુધી સવાધ્યાય. (૨૦) ઈ કુટે તે ૩ પ્રહર અસવાધ્યાય.
(૨૧) બીલાડીએ ઉંદરને માર્યો હોય તો ૮ પ્રતા અસ્વાધ્યાય.
(૨૨) યુદ્ધ શાન્ત થયા પછી ૮ પ્રહર અસ્વાધ્યાય. . (૨૩) પુત્ર-પુત્રી જન્મ ૧૧ દિવસ સૂતક જુદા જન્મતા હોય તે બાર દિવસ પછી બીજના ઘરના પાણથી પૂજા થાય,
(૨) જેટલા માસને ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક