________________
02:20:2:37:0:30: છે અસ્વાધ્યાય સૂતક-વિચાર ?
(૧) માનસિક-સ્મરણનો નિષેધ કોઈપણ જગ્યાએ કર્યો નથી, તે અંતરાય–સુવાવડ આદિમાં મનમાં શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને પ્રભુનું ધ્યાન આદિ કરી શકાય.
(૨) અશુદ્ધિ અને આપણું વચ્ચે વહેતો રાજમાર્ગ હેય તે સ્વાધ્યાય થઈ શકે. | (૩) દરરોજ સવારે સૂર્યોદય પહેલા ૪૮ મિનિટ, બપોરે ૧૨ થી ૧ ને સમય, મતાંતરે મધ્યાહ્ન પહેલા અને પછી ૨૪-૨૪ મિનિટ. સાજે સૂર્યાસ્ત પહેલાં અને પછી ર૪-૨૪ મિનિટ અને મધ્ય રાત્રિએ ૧૨ થી ૧ ને સમય, મતાંતરે પહેલાં અને પછી ૨૪–૨૪ મિનિટ અસ્વાધ્યાય,
(૪) સુદ એકમ–બીજ અને ત્રીજની રાત્રે પ્રથમ પ્રહર ઉત્તરાધ્યયન આદિને અસ્વાધ્યાય.
(૫) અરવાધ્યાય સિવાય રાત્રિ અને દિવસના પ્રથમ અને છેલ્લે પ્રહરે ભણય તે કાલિક