________________
૨૨૮ :
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથી
મુક્તિના
અને શ્રાવકોને તે અવગ્રહમાં પ્રવેશવાનો અધિકાર નથી, તેથી તેઓ માત્ર કટાસણાના પાછળના ભાગથી-આગળના ભાગે આવવા રૂપે ળિસીfફ બેલી અવગ્રહ-પ્રવેશની મર્યાદા જાળવે. અને ભાવસિથાણ બેલી પુનઃ કટાસણાના પાછળના ભાગે જાય.
આવી મર્યાદા હોઈ શ્રાવકોને અવગ્રહમાં પ્રવેશવાનું ન હેઈ ચરવલા ઉપર મુહપત્તીને સ્થાપી તેને ગુરૂચરણની કલ્પના કરી તેના પર આવર્ત વિધિથી વંદન કરવાનું છે.
વધારામાં વર્તમાન-કાલીન સાધુઓની સમર્પિત ભાવપૂર્વકની ગુરૂ-વિનયની ભૂમિકા કાળ-બળે ઘટવા પામી છે, તેથી અતિ પ્રાચીનકાળની ગુરૂચરણે હાથ મુકી આવર્તવિધિ પૂર્વક વાંદણાની પ્રથા વર્તમાનમાં જીતકલ્પ-સામાચારી પ્રમાણે બંધ કરી ગુરૂની નજીક જવા રૂપે અવગ્રહમાં પ્રવેશ કરી દૂરથી જ રજોહરણ પર ગુરૂપાદુકાની સ્થાપના કલ્પી આવવિધિ જાળવી વદનની પદ્ધતિ સુવિદિત પુરુષોએ નિયત કરી છે.
વળી ગુરૂ-ચરણે હાથ અડાડડ્યા પછી ને ગુરૂચરણને તરત હાથ અવળા કરવા એટલે પીઠ બતાવવી. ઉચિત ન ગણાય.
તેથી જેમ દેરાસરમાંથી નિકળતી પ્રભુજીને પીઠ ન પડે તે દેષ ટાળવા પાછા પગે અગર બાજુના દ્વારથી નિકળવાની મર્યાદા છે,