________________
પ૧
ખમાસણની ૧૭ પ્રમાજના
૫ ૨૨૫
પછી નીચે ભૂમિ ઉપર જમણા પગની સામે, જમણાડાબા પગ વચ્ચેની સામે અને ડાબા પગની સામે એમ ત્રણ પ્રમાર્જના કરવી.
આ વિધિ ખમાસમણ દેતી વખતે જાણવી, પણ મેં વાંદણું લેવાના હોય તે આડી પ્રમાજના ત્રણવાર કરવી.
પછી નીચે બેસી જમણા હાથમાં મુહપત્તિ લઈ તેનાથી જમણ લલાટથી સળંગ ડાબા હાથ (આખા) ઉપર થઈ ડાબા હાથના પાછલા ભાગે કેણ સુધી પ્રમાજના કરવી
પછી ડાબા હાથમાં મુહપત્તિ લઈ તેનાથી ડાબા લલાટથી સળગા જમણા હાથ (આખા) ઉપર થઈ જમણા હાથના પાછલા ભાગ કેની સુધી પ્રમાજના કરવી.
બાદ રજોહરણ ( ઘા) ઉપર મુહપતિથી ત્રણ વાર (માડી) પ્રમાર્જના કરવી.
પછી બે હાથ જોડી માથું રજોહરણ પર મૂકી “નાથ વેરાન બાલવું.
બાદ ઊભા થતી વખતે પગની પાછલની ભૂમિ (જયાં ઊભા રહેવાનું છે)ની જેહરણ(ઘા)થી ત્રણ વાર પ્રમાર્જન કરવી.