________________
પશે
અસ્વાધ્યાય-સૂતક વિચાર
# ૨૧૭ !
(૩૨) દાસ-દાસી જન્મ કે મરે તો ૩ દિવસનું સૂતક,
(૩૩) શય્યાતર, મુખી આદિ મરે તે ૮ પ્રહર અસ્વાધ્યાય,
(૩૪) સ્ત્રીને ઋતુના ત્રણ દિવસ સુધી અસ્વાધ્યાય ચાર દિવસ પ્રતિકમણ ન કરે, પાંચ દિવસ પૂજા ન કરે, ગાદિ કારણે પાંચ દિવસ પછી પણ રૂધિર આવે તો ફક્ત પૂજા ન કરે,
| (૩૫) ૧૦૦ હાથની અંદર મનુષ્યનું કલેવર પડયું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય,
જ્ઞાની કેણુ? । आवट्ट तु पेहाए इत्थ विरमिज वेयवी ? સંસારના સ્વરૂપને જાણી તેનાથી વિરમે છે તે જ્ઞાના, *
–શ્રી આચારાંગ અત્ર,
-
-
"
0
સૂર ? इन्द्रियविजेता.
શૂર કાણ? ઈન્દ્રિયો ઉપર વિજય મેળવે તે.
"