________________
: ૨૧૬ :
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો
મુક્તિના
(૨૫) પ્રસવવાળી સ્ત્રી ૧ માસ દર્શન ન કરે અને ૪૦ દિવસ પૂજા ન કરે તથા સાધુને વહેારાવે નહિ. અને ૮ દિવસ અસ્વાધ્યાય.
(૨૬) પશુ જ*ગલમાં જન્મે તે ૧ દિવસ અને ઘેર જન્મ તા ૨-દિવસ સૂતક.
(૨૭) ભે'સનું ૧૫ દિવસ પછી, ખકરીનું ૮ દિવસ પછી અને ગાય–ઉંટડીનું ૧૦ દિવસ પછી દૂધ કલ્પે.
(૨૮) જેને ઘેર મરણુ થાય ત્યાં જમતારી ૧૨ દિવસ પૂજા ન કરે. અને સાધુ વહારે નહિ. ગોત્રીયાને ૫ દિવસનુ સુતક
(૨૯) મૃતકને સ્પર્શ કરનાર ૩ દિવસ પૂજા ન કરે, વાચિક—સ્વાધ્યાય ૨ દિન ન કરે, ગાત્રીઓને ૫ દિવસનુ સૂતક, પરસ્પર સ્પર્શ કરનાર-૨ દિવસ પૂજા ન કરે, પરસ્પર પશુ ન અડાયુ હાય અને ગેત્રીય ન હેાય તા સ્નાન ીધે પૂજા થાય.
(૩૦) જન્મે તે દિષસે મરું અથવા દેશાંતરે મરે તા ૧ દિવસનું સૂતક.
(૩૧) આઠ વર્ષ સુધીનું મરણ પામે તેા ૮ દિવસનું' સતક, ઢારનું મૃતક જ્યાં સુધી પડયું હાય ત્યાં સુધી સૂતક, પરંતુ ગાયના મરણુનું` ૧ દિન સૂતક,