________________
• ૨૦૮ :
અવાધ્યાય કાળ
મુક્તિના
૬ રાજા અને સેનાપતિ વગેરનુ` પરસ્પર યુદ્ધ જેટલા સમય ચાલુ હાય તા તે વખતે અસ્વાધ્યાય કાળ જાણવા. ૭ ડાળીના પ માં જ્યાં સુધી રજ શાંત ન થાય ત્યાઁ સુધી અસ્વાધ્યાય જાણવા.
૮ ગામના ાજા મરણ પામે તે જ્યાં સુધી ખીજા રાજાના અભિષેક થાય નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય જાણવા.
ઉપાશ્રયથી સાત ઘર સુધી કાઈ પ્રસિદ્ધ સામ્ર મૃત્યુ પામ્યા હાય તા એક અહેારાત્રના અસ્વાધ્યાય કાળ જાણવા.
૧૦ ઉપાશ્રયથી સે। હાથ સુધીમાં કોઈ અનાથ મૃત્યુ પામ્યા હાય તા તેનુ' શખ જ્યાં સુધી લઈ ન જાય ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ જાણવા.
૧૧ શ્રીના રૂદનના શબ્દ જ્યાં સુધી સ'ભળાતા હાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા નહિ.
૧૨ જળચર તિયચ પચેન્દ્રિય મત્સ્ય વિગેર (વિગલેન્દ્રિય નહિ) ના રૂધિર, માંસ કે હાડકાં ઉપાશ્રયથી સાઠ હાય સુધીમાં પડવાં હાય તા તે તથા કાઇ પક્ષીનું ઈંડુ પડયું હાય, પશુ ભાંગ્યુ. ન હોય તેા તે કાઢી નાખ્યા પછી સ્વાધ્યાય થઈ શકે, જે ઈંડું ફૂટી ગયુ' હાય તા ત્રણ પેરસી સુધી સ્વાધ્યાય ક૨ે નહિ. તેમાં પણ જો ઈંડું ફુટેલું હાય અને તેમાંથી રસનું.