________________
- -: અસ્વાધ્યાય-કાળ :છે (એક જૂના પુસ્તકના આધારે) જયારે આકાશમાંથી સૂક્ષમ રજ પડે ત્યારે એટલે કાળ પડે તેટલો કાળ અસ્વાધ્યાય જાણ. તેમજ કુંવર કે ધુંવાડ જેટલો કાળ પડે તેટલે અસ્વાધ્યાય કાળ જાણો.
તેમાં વિશેષ એટલું કે હું અર પડતો હોય તેટલી વખત મુનિએ અંગે પગની ચેષ્ટા કર્યા વિના મકાનમાં જ
બેસી રહેવું. ૨ ગંધર્વ નગર (આકાશમાં નગર જેવું દેખાય છે તે),
ઉકાપાત, દિશાઓને દાહ અને વિદ્યુતપાત થાય ત્યાર - તેટલા વખત ઉપરાંત એક પહેર સુધી અસ્વાધ્યાય
કાળ જાણો. ૩ અકાળે (વર્ષાઋતુ વિના આદ્રા નક્ષત્ર પર્વે ) વિદ્યુતને
ચમકારો થાય અથવા અકાળે મેઘની ગર્જના થાય તો
એક પહેાર સુધી અસ્વાધ્યાય કાળ જાણો. ૪ ફાગણ, આષઢ અને કાર્તિકી ચેમાસી ચૌદશના બાર - વાગ્યાથી પ્રતિષદા (એકમ=પડવા) સુધી અસ્વાધ્યાય
કાળ જાણો, ૫ આસે તથા ચિત્ર સુદિ પાંચમના મધ્યાહ્ન સમયથી
આરંભીને કૃષ્ણ પક્ષની પ્રતિપદાની આખી રાત સુધી અસ્વાધ્યાય કાળ જાણ. બીજના દિવસે સ્વાધ્યાય કરે,