________________
અવાધ્યાય-કાળ
: ૨૦e ! manninnnnnn
બિંદુ ભૂમિ ઉપર પડયું હોય તો તે સાઠ હાથની બહાર
લઈ જઈને તે ભૂમિ ધાયા પછી સ્વાધ્યાય કલ્પ. ૧૩ માખીના પગ જેટલો પણ ઇંડાનો અથવા લેહીનું બિંદુ
ભૂમિપર પડયું હોય, તે સ્વાધ્યાય કપે નહિ. ૧૪ ગાય વિગેરેનું જરાયુ જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી
અસ્વાધ્યાય જાણો, અને જરાય પડયા પછી ત્રણ પિરસી સુધી અસ્વાધ્યાય જાણ ૧૫ બિલાડી વિગેરેએ ઊંદર વિગેર માર્યો હોય તો એક
અહોરાત્ર અસ્વાધ્યાય જાણ. લેટલે કાળ નદિર
વિગેરે પણ ભણવું નહિ. ૧૬ એજ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણ જાણવું, વિશેષ
એટલું કે ઉપાશ્રયથી સે હાથ સુધીમાં મનુષ્યના અવયવો અથવા ચર્મ માંસ, રૂધિર હાડકું વિગેરે પડ્યા હોય તો અસ્વાધ્યાય જાણ પણ જે ઉપાશ્રય અને તે અવયવ વિગેરે પડેલા સ્થાનની વચ્ચે રાજમાર્ગ ધારી રસ્તે હોય, તે સ્વાધ્યાય થઈ શકે. ૨૭ સ્ત્રીઓને ઋતુ આવે ત્યારે ત્રણ દિવસ સુધી સ્વાધ્યાય
કશે નહિ. પણ જે પ્રદરને રોગ થયો હોય તો, તે
રાગ હાઈ સ્વાધ્યાય કપે નહિ. ૧૮ કોઈ ગર્ભવતીને પુત્ર પ્રસવ થયો હોય, તો સાત
દિવસ સુધી અસ્વાધ્યાય અને જે પુત્રી થઈ હોય તો, ૧૪