________________
મામિક હિતશિક્ષા
: ૧૯૯૫
(५) आणाखंडणकारी, जई वि तिकालं महाविभूइए ।
पूएइ वीयरायं, सव्वं पि णिरत्ययं तस्स ॥ ભગવાનની આજ્ઞાને ખંડન કરનારે સવાર બપોર અને સાંજ ત્રણે ટાઈમ ઘણા ધનને ખર્ચ કરીને ભગવાનની પૂજા કરે, તે પણ તેને સર્વ નિષ્ફળ થાય છે.
અથવા સરવાળે આજ્ઞાખંડનનું પાપ વધી જતું હોવાથી દુર્ગતિમાં જઈ અનેક પ્રકારે દુખે ગવે છે.
–સંબંધસિત્તરી - (ક) વિMાળા ઉતા, જિલ્લામાં છે
सुदरं पि स-बुद्धीए, सव्वं भव-णिबंधणं ॥ ભગવાનની આજ્ઞાપૂર્વક જે કંઈ પણ કરવામાં આવે તે મિક્ષનું કારણ બને છે. અને ભગવાનની આજ્ઞા વિના પિતાની બુદ્ધિથી સારામાં સારૂં કરે તો પણ, તે સર્વ સંસારની વૃદ્ધિ કરનાર છે. (૧) પાપ નહિ કેઈ ઉત્સત્ર ભાષણ જિસ્ય,
ધર્મ નહિ કઈ જગ સૂવ સરિ. સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે;
તેહને શુદ્ધ ચારિત્ર પરખો-ધાર૦ દિ અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજી મહારાજ સાહેબે અનંતનાથ ભગવાનના સ્તવન (ગા. ૬)માં જણાવ્યું છે કે
આજ્ઞા વિરુદ્ધ જે કંઈ બેલવું, તે મોટામાં મોટું પાપ છે. અને શાસ્ત્રને અનુસાર જે કંઈ કરવું, તે મોટામાં ભાટે ધર્મ છે.