________________
: ૨૦૦ :
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થ!
મુક્તિના
માટે શાસ્ત્રને અનુસારે જે આત્માએ ક્રિયા કરે છે, તેમનુ' જ શુદ્ધચારિત્ર છે એમ જાવુ..
(૮) વચન-નિરપેક્ષ વ્યવહાર જુડો કહ્યો, વચન-સાપેક્ષ વ્યવહાર સાથેા.
વચન-નિરપેક્ષ વ્યવહાર સંસાર-ફળ,
સાંભળી આદરી કાંઇ રાચેા-ધાર॰ ૫૪૫
–
તે જ મહા પુરુષ ચેાથી ગાથામાં જણાવે છે કે: પ્રભુની આજ્ઞાને ઠોકરે મારીને જે કઈ વ્યવહાર કરવા તે સવ જૂડા વ્યવહાર છે.
અને ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને તેમની આજ્ઞાને અનુસરીને જે કઈ વ્યવહાર કરવા તે સવ સાચા વ્યવહાર છે.
પ્રભુની આજ્ઞાની અપેક્ષા વિનાના સવ વ્યવહાર સહસારની વૃદ્ધિ કરનાર છે.
માટે ભગવાનની આજ્ઞાની અપેક્ષા રાખ્યા વિના જે ઈ. વ્યવહાર થાય છે, તેમાં પ્રીતિ ધારણ કરવી નહીં.
(૧) માટે માસે ઉગા બન્ના, પત્તિસ્થળ વાળુ 1
कलहे गिहत्थ - मासाहि, सम्यं तीह णिरत्थयं ॥
ગચ્છાચારમાં જશુાવ્યું છે કે :-માસખમણને પારણે આસખમણુ, એ-માસીને પારણે એ-માસી, ત્રણ-માસીને