________________
: ૫૮ :
દેહમમત્વત્યાગ શિક્ષા
મુક્તિના
शक्यं न रक्षितुमिदं हि न दुःखभीतिः,
पुण्यं विना क्षयमुपैति वज्रिणोऽपि च ॥३॥ પરલેાકના દુઃખની ણીતિથી જો તુ શરીરના રક્ષળને ઈચ્છતા હાય તા તુ' પુણ્ય કેમ વધારતા નથી ? કારણ કે પુણ્ય વિના કાઇનું પણું દુઃખ ટળતુ' નથી ! અને આ શરીર ચિરસ્થાયી રહેતુ નથી, શક્તિશાલી ઈન્દ્ર પણ આ હકીકતમાં ફેરફાર કરવા અસમથ નિવડે છે !!! વસ'ત્તતિલકા છંદ
देहे विमुह्य कुरुषे किमयं न वेन्सि ?,
देहस्थ एव भजसे भवदुःखजालम् । लोहाश्रितेा हि सहते घनघातमग्नि
afar न तेऽस्य च नमोवदनाश्रयत्वे ||४॥ હે વિવેકી પ્રાણી ! જરા વિચાર તા કર !
તુ શરીરને પાળવા-પાષવા જ વિવિધ પાપા કરે છે
૫
તને ખબર નથી કે આ શરીરને આશ્રય લીષાથી જ તુ અનેક દુઃખાને ભાગવે છે! વ્યવહારમાં અગ્નિ લેાઢાના આશ્રય લે છે ત્યારે જેમ તેને ઘણુના માર ખાવા પડે છે, તેમ અરૂપી નિર'જન નિરાકાર તને શરીરરૂપ બાહ્ય ઉપાધિમાં લપટાયેલ હાવાથી વિવિધ દુ;ખા ભાગવવા પડે છે, માટે તે શરીરની, સેાબત છેડી