________________
સચમની
હું કાળું ન
સાધનાને સફલ
બનાવનાર મુષ્ટિજ્ઞાનરૂપે જરૂરી જાણવા લાયક કેટલાક પદાર્થો
---
આદર્શ-સાધુતાને સૂત્ત સ્વરૂપ આપવા તથા જીવનની પરમાÁ વિશુદ્ધિની ભૂમિકાએ પહેચવા પ્રત્યેક આરાષા મુમુક્ષુ પ્રાણીએ દીક્ષા-સયમના સ્વીકારની સાથે જ આ જણાવતા સયમની સાધનાને સફળ બનાવનાર કેટલાક પદાર્થોનું જ્ઞાન મુષ્ટિજ્ઞાનરૂપે અવશ્ય મેળવી લેવુ' ઘટે. પ્રતિક્ષણ તન ચેાગ્ય વિચારણા કરી ખનતે પ્રયાસે સ યમની મહત્તાને સમજાવ નારા આ પદાર્થોને જીવનમાં વણી લેવા ઉદ્યત રહેવું જરૂરી છે.
શાસ્ત્રીય મર્યાદા પુક સ`ચમી જીવન જીવવા માટે સચમના પાયાના મહત્ત્વના પદાર્થોનું જ્ઞાન વ્યવસ્થિત રીતે મેળવવાની ખાસ જરૂર છે.
તેથી આ વિભાગમાં સચમી-જીત્રન“ચારિત્ર શુદ્ધિ અને જીવન-શુદ્ધિ માટે જરૂરી પદાર્થાનુ' વ્યવસ્થિત જ્ઞાન આપનાર ચૂંટેલી કેટલીક બાબતને સક્ષિસ ગ્રહ કરવામાં
આવ્યા છે.