________________
અનુષ્ઠાનના પાંચ પ્રકાશ
. ૧૭૬ ૧
૪. તહેતુ અનુષ્ઠાન “કાળાદિ દે, શો વિશે વિ. सदनुष्ठानमावस्य, शुभ-भावशियोगतः ॥ १ ॥"
" (શ્રી ચોગબિંદુ) કરાતી ધર્મક્રિયા પ્રત્યે આંતરિક-બહુમાનપૂર્વક વિશુદ્ધ ભાવ-પરિણામની પ્રાપ્તિ થાય તે રીતે વિશુદ્ધ ધર્મક્રિયાનું આસેવન કરવું, આમાં શુભભાવનું પ્રાધાન્ય હોય છે.
૫અમૃતાનુષ્ઠાન “વિજેલિતિવાદ-વારા પુરા | કિંજ-ર્મધારત-અમૃત gિવાર છે ? ”
| (શ્રી ગદુ) પ્રત્યેક ધર્મ-દિયાના આસેવન પ્રસંગે નિષ્કારણ–બધુ વિતરાગ-પરમાત્માની નિતાંત-કલ્યાણકર ઉપકારબુદ્ધિના
સ્મરણપૂર્વક વિશુદ્ધભાવની પ્રધાનતા અને સંવેગ રગની વૃદ્ધિ સાથે અત્યુત્કટ પ્રમોદ-હર્ષને અનુભવ કરે. આના આસે વનથી ધર્મક્રિયાઓનું યથાર્થ ફલ સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે.
આ અતુકાનમાં પ્રથમના ત્રણ અપ્રશસ્ત–ખરાબ (વજવા લાયક) છે, તેમાં પણ પ્રથમના બે વધુ અનર્થ કરનારા છે. ચોથું અનુષ્ઠાન ભાવની શુભતાના કારણે કઈક સારું છે, અને પાંચમું અનુષ્ઠાન વાસ્તવિકપણે આત્માને આરાધકભાવ પ્રાપ્ત કરાવી ક્રિયાઓનું મુખ્ય ફલ આપનારું હઈ સર્વશ્રેષ્ઠ ઉપાદેય છે.