________________
મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો | મુક્તિના સન્મામાંથી કે મોક્ષસાધક-ચોગમાર્ગની ક્રિયામાંથી ચિત્તનું ઉઠી જવું, ચિત્તના ઠરેલપણાના અભાવે આ રાષ પ્રબલ થાય છે. • આ દેષના બલે હૃદયમાં ધર્મક્રિયાનું મહત્વ વિસરાઈ લોકલાજ કે મમત્વાદિ કઈ કારણે કરવારૂપે કેવલ બાહા આચરણ રહી જાય છે. ૫. બ્રાનિત-ભ્રમથી જેહ ન સાંભરે રે,
કઈ અકૃત–કૃત કાજ રે, તેહથી શુભકિરિયાથકી રે,
અર્થ-વિરાધી અકાજ રે–પ્રભુ ! ૧૪ છે પ્રસ્તુત યોગક્રિયાના મુખ્ય ધ્યેય-કેબ્રીભૂત આશયને છેડી બીજા વિચારોમાં ચિત્તનું ખમવું, અગર છીપમાં રૂપા-ચાંદીની ભ્રમણાની જેમ તસ્વાતત્વ વિચારણામાં બ્રાન્તિવાળા થવું.
આ દેષના કારણે ક્રિયાનું યથાર્થ ફલ સિદ્ધ થવામાં વ્યાક્ષેપ ઊભો થાય છે. ૬. અન્યમુદ્દ-માંડી કિરિયા અવગણ રે,
બીજે ઠામે હર્ષ રે; ઈષ્ટ અર્થમાં જાણીએ રે,
અંગારાનો વર્ષ -પ્રભુત્વ છે ૧૮ | ચાલુ ક્રિયા કરતાં તેના વિશુદ્ધ-પરિણામેના અવલંબને છેડી અન્ય બાબતોના કારણે હર્ષ ધારણ કરે.
આ દેષથી ચાલુ ક્રિયાની આસવના મુખ્ય ફલની સાધના માટે વ્યર્થપ્રાય બની જાય છે,
જ જીત ગિપિ વિરોધી