________________
૧૮૨ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથે મુતિના ૩ વિપર્યય-ધ્યેય–ઉદ્દેશ્યનું વિસ્મરણ. ૪ રાગ-અનામ–પદાર્થો ઉપર આસક્તિ. ૫ શ્રેષ–પદગલિક-પદાર્થોના કારણે મને વ્યાક્ષેપ. ૬ સ્મૃતિભ્રંશ-માનસિક-ધારણાનો અભાવ. ૭ ચગ-દુપ્રણિધાન-મન-વચન-કાયાની અશુભ આ
પ્રવૃત્તિ. ૮ ધર્માનાદર–સાધવા લાયક હિતકારી પ્રવૃત્તિ તરફ
બેદરકારી. ઉપર મુજબના પ્રમાદના પ્રકારે ધ્યાનમાં રાખી આત્મકયાણની સાધના કે સંયમ જ્ઞાન-ધ્યાન-પ્રવૃત્તિમાં શારીરિકમાનસિક સુસ્તી ઉપરાંત બતાવ્યા મુજબના વ્યાક્ષેપથી પ્રવૃત્તિમાં શિથિલતા ન આવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું.
આ સિવાય પ્રમાદના બીજા પણ પાંચ પ્રકાર ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે.
“માં વિલથાણયા, णिद्दा विगहा य पंचमी भणिया । एए पंच पमाया, પાઉતિ ઘરે ”
(સંબોધસિરી) ૧ મધ-કોઈપણ પદાર્થનું વ્યસનરૂપે (તેના વિના ચાલે જ નહિ) ગાઢ-આસક્તિપૂર્વક સેવન.