________________
૧ ૧૮૦
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથે
મુક્તિના
૭. અર–અનાદિકાલીન મોહ-વાસનાને આધીન બની સુખ-શાંતિ પ્રાપ્ત કરવા અર્થે તનતોડ પ્રયત્ન, હાડમારી અને દોડધામ કરવા છતાં પરિણામે નિતાંત દુઃખદાયી કર્મોના બંધનમાં પિતે ફસાઈ જવું, આ જાતની પરિસ્થિતિ અજ્ઞાનદશા-સદુપાયની જાણકારી ન હોવી-ના કારણે જ ઊભી થાય છે, અને પિતાની જ પ્રવૃત્તિઓ પિતાને દુઃખી બનાવનારી નિવડે છે.
૮. નિફલ–આરંભી–તવાતવ-હે પાદેયને વિવેક નહિ હેવાના કારણે શુભાનુકાને કે વ્યાવહારિક પ્રવૃત્તિઓ તમામ લગભગ “આંધળે દળે ને કુતરું ચાટે”—ની જેમ નિષ્ફળ જેવી કરવી કે બનાવી દેવી, કારણ કે સન્માર્ગ કે અપાયની જાણકારીના બદલે મિથ્યા-ઉપામાં સદુપાયની બુદ્ધિ હોવાથી ફરતા તમામ પ્રવૃત્તિ કેવલ શ્રમ-ખેદ ઉપજાવનારી થાય છે. શુદ્ધ શ્રદ્ધાન-વિનાની ક્રિયા “છાર પર લીંપણ જેવી હોઈ આશય-શુદ્ધિના અભાવે સુંદર પ્રવૃત્તિ પણ આભાસરૂપ જ નિવઢે છે.
ઉપર મુજબના ભવાભિનંદી–જીની માનસિક-દશાને આ છે ખ્યાલ આપનારા લક્ષણે વાંચી-વિચારી પ્રત્યેક આરાધક-આત્માએ યથાશક્ય–પ્રય ને મને– ભૂમિકામાંથી આમાંના કેઈપણ દૂષણને પહેલી તકે દૂર કરવા પ્રયત્નશીલ થવું જોઈએ.