________________
પથ ૧ર પ્રકારના તપ : ૧૧ :
તૃતીય સત્રની સાર-ચજના “સંયમની વિશુદ્ધ સાધના માટે અનાદિકાલીન સંસ્કારોના કારણે થઈ જતી પાપ-પ્રવૃત્તિરૂપ શલ્યની તાણ આલેચના-પ્રતિકમણાદિ દ્વારા શુદ્ધિ કરવી ઘટે. ઘડીભર કે ક્ષણે-લવ જેટલા ટાઈમ પુરતું પણ સશય જીવન જીવવું હિતાવહ નથી.”
આ ઉપરથી સંયમની સાધના કરતાં થઈ જતી ભૂલોનું પરિમાર્જન કરી લેવાની શ્રેષ્ઠતા, તથા સેવાઈ ગયેલ દોષને થાબડવા-ઢાંકવાની અસદુવૃત્તિથી કરાતી સારી પણ આરાધનાની નિસ્સારતા સૂચિત થાય છે. | માટે વિવેકી સંયમારાધક–પ્રાણીએ ત્રિવિધે–ત્રિવિધે સરલ બની યથાશક્ય સ્વ-દોષનું નિરીક્ષણ કરી, દેશે દૂર કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે.
@ @ @ @ @ @ @ @ @@@@@
સમ્યક્જ્ઞાનની દંચી છેગુરુ—નિશ્રાએ મર્યાદાપૂર્વક મેળવેલ સમ્યફ છે છે જ્ઞાનના પરિણામે ત્યાગ વૈરાગ્યના શુભ અધ્યવસાયના છે
બલે અનાદિકાલીન સંસ્કારે ઉપર મૌલિક નિગ્રહ છે મેળવાય છે, તેથી જ્ઞાન પ્રાપ્તિમાં ગુરુનિશ્રા અને
મર્યાદાનું પાલન બરાબર કરવું ઘટે.