________________
જ પ્રમાદની વ્યાખ્યા
અનંત પુણ્ય-રાશિએ મળેલી ધમરાધન-સામગ્રીને સદુપયોગ કરી જીવન સફલ બનાવવાની સેનેરી પળ ઘણું વાર આરાધક-આત્માઓ ગુમાવી બેસે છે, તેમાં મુખ્યતઃ પ્રમાદ જ કારણભૂત હોય છે, પણ અહીં પ્રમાદ કયા સ્વરૂપમાં ધર્માભિમુખ થતા આપણા માનસને પાછું પાડવા આવી ઊભો રહે? તે જાણ્યા વિના વિવેકી-પ્રાણુ યાચિતપ્રવૃત્તિમાં ઉદ્યત થઈ શકતો નથી, માટે અહીં પ્રમાદને મુખ્યાર્થ જણાવી સામાન્યતઃ સુસ્તી-આળસ કરવારૂપના પ્રચલિત અને ધર્મારાધનામાં અપ્રસ્તુત જણાવેલ છે.
મારો જ્ઞાન-ઈરા–વિચ-પાન-પ-રત--- दुप्पणिधान--धर्मानादरभेदाष्टविधः" (શ્રીગશાસ્ત્ર સ્વપsવૃત્તિ પ્ર. ૧૦ ગ્લો, ૨, ૫, ૩૯)
પ્રમાદ એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર સિવાયની પ્રવૃત્તિમાં તત્પરતા દાખવવી. તેના આઠ ભેદ છે –
૧ અજ્ઞાન–હિતાહિત-વિવેચનશક્તિને અભાવ. ૨ સંશય–શુભ – પ્રવૃત્તિના આખરી પરિણામમાં