________________
શું ર૬. અનુષ્ઠાનના પાંચ પ્રકાર છું
પરમ-કારુણિક વિતરાગ-પરમાત્માઓએ આત્મા ઉપરના અનાદિકાલીન કર્મોના બંધને દૂર કરવા વિવિધ-અનુષ્ઠાને આજેલ છે, પણ તે અનુષ્કાને વિવિધ આસેવન-પ્રકારથી ચિત્ર-વિચિત્ર કુલ દેનારા થાય છે. ઘણીવાર ક્રિયાના મૂલ આશયથી સાવ વિરુદ્ધ પણ ફલ આવીને ઊભું રહે છે, માટે અનુષ્ઠાનના આસેવનમાં રાખવી જોઈતી આશયશુદ્ધિ માટે નીચેના પ્રકારે ધ્યાનમાં રાખવા લાયક છે.
૧. વિષાનુષ્ઠાન "विषं लब्ध्याद्यपेक्षात, इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात्तथा ॥१॥"
શ્રી ગબિંદુ આત્મ-કલ્યાણના ઉત્તમ ફલને પ્રાપ્ત કરનારી ધર્મક્રિયા આરાધવાના પ્રસગે અહલૌકિક-માનપૂજા, કીતિ, પ્રશંસા આદિ-લાભની અપેક્ષા રાખવી. આ અનુષ્ઠાનથી હલાહલ ઝેરથી તત્કાલ પ્રાણેના નાશની જેમ સત્ (સુંદર) ચિત્તનું મારણ થાય છે, અને કર્મનિર્જરાના વિપુલ લાભની અપેક્ષા