________________
છ છ છ છછ . જે હરિ હરિહર હર છે.
(૮) સદ્ધર્મ યાને દશ યતિ-ધર્મનું છે માર્મિક રહસ્ય છે
૧, ક્ષમા - હું ક્ષમાશ્રમણ છું તે માર ધ ન કરતાં ક્ષમા
રાખવી જોઈએ જિનવચનની ભાવનાથી ક્રોધને ઉઠવા દે નહિ, અથવા
જાગેલા ધને નિષ્ફળ કરે તે ક્ષમા કહેવાય છે, ૨, નમ્રતાપૂર્વક પુરૂષ-સિંહોના ગુણ, શક્તિ-સાધનાને
વિચાર કરી પિતે ગમે તે જ્ઞાની કે તપસ્વી હોય તો
પણ અભિમાન ન કરતાં નમ્રતા રાખવી જોઈએ.. ૩. સરળતા:-હું સાધુ છું તે મારે શિયાળની જેમ માયા
કપટ ન કરાય જેવું “હેયામાં હોય તેવો દેખાવ રાખ જોઈએ.” આત્મશુદ્ધિ સરળ આત્માની જ થાય છે.
સરળતા છે ત્યાં આત્મસાધના છે ૪. સંતેષ-આગમ-નીતિ મુજબ શુદ્ધ ગષણ (ધ)
કરતાં જે કઈ સુરૂપ–કુરૂપ, સારી-નરસી વસ્તુની પ્રાપ્તિ થાય તેમાં સંતેષ રાખી સંયમ-નિર્વાહ કરે જોઈએ. અ-ગ્ય તૃષ્ણા ત્યાગ તે સંતેષ,