SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ છ છ છ છછ . જે હરિ હરિહર હર છે. (૮) સદ્ધર્મ યાને દશ યતિ-ધર્મનું છે માર્મિક રહસ્ય છે ૧, ક્ષમા - હું ક્ષમાશ્રમણ છું તે માર ધ ન કરતાં ક્ષમા રાખવી જોઈએ જિનવચનની ભાવનાથી ક્રોધને ઉઠવા દે નહિ, અથવા જાગેલા ધને નિષ્ફળ કરે તે ક્ષમા કહેવાય છે, ૨, નમ્રતાપૂર્વક પુરૂષ-સિંહોના ગુણ, શક્તિ-સાધનાને વિચાર કરી પિતે ગમે તે જ્ઞાની કે તપસ્વી હોય તો પણ અભિમાન ન કરતાં નમ્રતા રાખવી જોઈએ.. ૩. સરળતા:-હું સાધુ છું તે મારે શિયાળની જેમ માયા કપટ ન કરાય જેવું “હેયામાં હોય તેવો દેખાવ રાખ જોઈએ.” આત્મશુદ્ધિ સરળ આત્માની જ થાય છે. સરળતા છે ત્યાં આત્મસાધના છે ૪. સંતેષ-આગમ-નીતિ મુજબ શુદ્ધ ગષણ (ધ) કરતાં જે કઈ સુરૂપ–કુરૂપ, સારી-નરસી વસ્તુની પ્રાપ્તિ થાય તેમાં સંતેષ રાખી સંયમ-નિર્વાહ કરે જોઈએ. અ-ગ્ય તૃષ્ણા ત્યાગ તે સંતેષ,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy