________________
: ૧૨૪ :
સુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો
મુક્તિના
૧૧. અભ્યાહત—સાધુને વહેારાવવા લાયકની ચીજ સામે લાવવી.
૧૨. ઉભિન્ન—સાધુને વહેારાવવા માટે સીલ-પેકેટ તેાડી, અગર માટી વિ. થી માઢું. બંધ હાય તે ઉખેડીને વહેારાવવી.
૧૩. માલાહત—ઉપરના માળ કે શીંકા આદિપરથી જીવ જયણા જેમાં ન સચવાય તે રીતે લઇ વહેારાવવુ.. ૧૪. આચ્છેદ્ય કાઈ નાકરાદિ પાસેથી બલાત્કારે ઝુટવીને સાધુને વહેારાવવું.
૧૫. અ-નિસૃષ્ટ—જે પદાર્થાંના ઘણા માલિક હોય તેમાં સહુએ અનુમતિ ન આપી હાય, પણ એકાદ’ની ઈચ્છા—સ મતિ ન હેાય તેવી ચીજ વહેારાવવી પણ ૧૬. અયવપુરક—પાતા માટે બનતી રસાઇમાં સાધુ આવેલા જાણી તેમને વ્હારાવવાના લાભ લેવાની દૃષ્ટિએ વધારા કરવા.
ઉપર મુજબ ગૃહસ્થદ્વારા જાણ્યે-અજાણ્યે શ્રદ્ધા-ભક્તિ શ્રાદિના કારણે સેાળ દેાષા લાગે છે,
વિવેકી-સાધુએ ઉપચેગ પૂર્ણાંક આ દોષાના પરિહાર યથાશકય પ્રયત્ન કરવા ઘટે.
તત્ર ધર્મની સફલતા કચારે ?
તપ કરતાં વધુ સ્વાધ્યાય, તેથી વધુ જાપ, તેથી વધુ આત્મ-નિરીક્ષણ અને ધ્યાન-પ્રવૃત્તિ કરવાથી ક્રમ નિજ શને લાભ સહેલાઇથી મળે છે.