________________
પથે મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૫૩ ૬ ૨૦. પ્રજ્ઞા-પરિષહ- સાધુ પિતાની તીવ્ર-બુદ્ધિને ગર્વ
ન કરે, પણ “મારા કરતાં ઘણુ બુદ્ધિશાળી જગતમાં છે એમ વિચારી નમ્રતા રાખવી તે. અજ્ઞાન-પરિષહ જ્ઞાનાવરણના તીવ્ર ઊદયે કદાચ જ્ઞાન ભણવા છતાં ન ચઢે તો પણ ખેદ ન કરતાં જ્ઞાનાવરણ તડવા માટે અધિક-જ્ઞાની વગેરેનો
વિનય કરવો તે. રર, સમ્યક્ત્વ-પરિષહ-બીજા ધર્મોના ચમત્કારો વગેરે
દેખી પિતાના ધર્મથી ચલાયમાન ન થતાં સ્થિર રહેવું તે. આ ૨૨ પરિષહોને સમ્યફ સહન કરનાર સાધુ શીવ્ર ભવસાગર તરી જાય છે.
સંયમીને પુરુષાર્થ હ ગુરુનિશ્રાએ– જીવન–શુદ્ધિ માટે પ્રયત્નશીલ છે છે વિવેકી–સંયમીએ ત્રણ ચીજ માટે સતત પુરુષાર્થ છે જ કરે જોઈએ.
* સંયમની મર્યાદાઓનું પાલન ૯ ગુરુનિશ્રાની વફાદારી
જ્ઞાનીઓ પ્રતિ કૃતજ્ઞતા આ ત્રણ દિશાએ પુરુષાર્થ પ્રવર્તાવવાથી છે જીવનg સત્વ વધુ ખીલી ઉઠે છે.