________________
* ૧૬૬૪
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો
મુક્તિના
-
૪ આધાકર્મ-દેલવાળી (સાધુને માટે ખાસ
ઉદ્દેશીને બનાવેલ) ગોચરી નિષ્કારણ વાપરવી. અથવા સ્વાદ-લાલસાની તૃપ્તિ માટે દિવસમાં એક
વારથી વધુ વાર વાપરવું. ૫ રાજ-પિંડ વહોર. ૬ કીત-દેશ–વાળી (સાધુ માટે ખાસ વેચાતી
લીધેલી) ચીજ વહેરવી. - ૭ પ્રામિત્ય-દેજવાળી (સાધુ માટે ખાસ ઉધારે
લવાયેલી) ચીજ વહેરવી. અભ્યાહૂત-દેશવાળી (સાધુ માટે ખાસ સામે
લવાયેલી) ચીજ વહેરવી. ૯ આધ-દોષવાળી (સાધુ માટે ખાસ બીજા
પાસેથી ઝુંટવી લાવેલી) ચીજ વહેરવી. ૧૦ ત્યાગ કરેલી ચીજ વહેરવી-વાપરવી. ૧૧ છ માસની અંદર એક ગચ્છમાંથી બીજા
ગરછમાં જવું. ૧૨ એક માસની અંદર ત્રણ વાર નદી વગેરે
ઉતરવું.
૧૩ એક માસની અંદર ત્રણ વાર માતૃસ્થાન=માયા
કપટ સેવવું