________________
પળે ૧૨ પ્રકારનો તપ ૧ ૧૬૭ કે
૧૪ જાણું જોઈને પૃથ્યાદિક-જીવોની હિંસા કરવી. ૧૫ જાણી જોઈને મૃષાવાદ એલ. ૧૬ જાણી જોઈને અદત્તાદાન સેવવું. ૧૭ સચિત્તાદિ દેજવાળી પૃથ્વી ઉપર બેસવું વગેરે. ૧૮ જાણ્યા પછી પણ (ગોચરીમાં સહસા અપ
ગથી આવી ગયેલ) કંદમૂલ-અભય આદિ
ચીજો લાલસાથી વાપરવી. ૧૯ એક વરસમાં દશ વાર ઉકલેપ (એટલે કે નાભિથી
વધારે પાણીવાળી નદી ઉતરવી) કર. ૨૦ એક વરસમાં દશ વાર માતૃસ્થાન=માયા કપટ
સેવવું. ૨૧ કાચા પાણીવાળા હાથે વહેરાવાતી ગોચરી
વગેરે લેવી.
ઉપર પ્રમાણેના ૨૧ કાર્યો ચારિત્રને શબલ એટલે ડાઘ–કલંકથી કાબરચીતરું કરનારા હોઈ બલસ્થાને કહેવાય છે, માટે દરેક વિવેકી-આરાધકે સંયમની યથાશક્ય–શુદ્ધિ માટે ઉપરના કાર્યો અને તેટલા પરિહરવા ઉચિત છે.