SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૬૬૪ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના - ૪ આધાકર્મ-દેલવાળી (સાધુને માટે ખાસ ઉદ્દેશીને બનાવેલ) ગોચરી નિષ્કારણ વાપરવી. અથવા સ્વાદ-લાલસાની તૃપ્તિ માટે દિવસમાં એક વારથી વધુ વાર વાપરવું. ૫ રાજ-પિંડ વહોર. ૬ કીત-દેશ–વાળી (સાધુ માટે ખાસ વેચાતી લીધેલી) ચીજ વહેરવી. - ૭ પ્રામિત્ય-દેજવાળી (સાધુ માટે ખાસ ઉધારે લવાયેલી) ચીજ વહેરવી. અભ્યાહૂત-દેશવાળી (સાધુ માટે ખાસ સામે લવાયેલી) ચીજ વહેરવી. ૯ આધ-દોષવાળી (સાધુ માટે ખાસ બીજા પાસેથી ઝુંટવી લાવેલી) ચીજ વહેરવી. ૧૦ ત્યાગ કરેલી ચીજ વહેરવી-વાપરવી. ૧૧ છ માસની અંદર એક ગચ્છમાંથી બીજા ગરછમાં જવું. ૧૨ એક માસની અંદર ત્રણ વાર નદી વગેરે ઉતરવું. ૧૩ એક માસની અંદર ત્રણ વાર માતૃસ્થાન=માયા કપટ સેવવું
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy