________________
છ©©©©©©©©©©©©©©©©©©©e છે ૨૪. એકવીશ શબલસ્થાને
અનંત પુણ્ય-રાશિના બળે પ્રભુ-સંયમની પ્રાપ્તિ થયા પછી પણ આત્માને અજ્ઞાનાદિથી વિપરીત આચરણે પ્રતિ પ્રવર્તવાનું સહજ મન થઈ જાય છે, અને શૂકરની વિઝામાં મગ્નતાની જેમ વારંવાર સંયમ-વિરુદ્ધ પ્રવૃત્તિમાં મન ફરતે હોય છે, આમ થવાથી સંયમ ચારિત્રની આરાધના કેવી કલુષિત થઈ જાય છે? તે જાણવા એકવીશ શબલસ્થાને (કલંકસ્થાને ) પ્રત્યેક આરાધક આત્માએ ધ્યાનમાં રાખવા
જોઈએ,
૧ હસ્તમૈથુન કરવું. ૨ સાલંબન એટલે કે અતિક્રમ, તિકમ કે
અતિચારથી મિથુન સેવવું કે બ્રહ્મચર્યમાં દોષ લગાડ. શત્રિભેજન એટલે કે રાત્રે વહેલું દિવસે અગર દિવસે વહેરેલું રાત્રે (વિકાલવેલાલગભગ સમયે) વાપરવું.