________________
૧
૧૨ પ્રકારને તપ
!
૭ જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ આદિને ઉપઘાત કરો. ૮ અજયણાએ પ્રવર્તી જેની વિરાધના કરવી, ૯ ચીડચીડીયે સ્વભાવ રાખી વાત વાતમાં કેદ કરો. ૧૦ વ્યાવહારિક-નિમિત્તના કારણે થઈ ગયેલ ક્રોધની પરંપરા
ચલાવવી. ૧૧ માનસિક-સુદ્રતાને કારણે કેઈની પીઠ પાછળ નિંદા કરવી. ૧૨ “પલ પછી શું થવાનું છે?” તેનું જ્ઞાન ન હોવા છતાં
અજ્ઞાનવશ થઈ વારવાર “આ આમ જ છે કે આમ
જ થશે આવું નિશ્ચયાત્મક બોલવું. ૧૩ શ્રુતજ્ઞાનની ભક્તિ-બહુમાનની લાગણી જાગૃત ન હોવાના
કારણે અકાલે સ્વાધ્યાય કરવો. ૧૪. ભૂતકાળમાં થઈ ગયેલ ક્ષતિઓ કે બનાવે યાદ કરી
કષાયાની ઉદીરણ કરવી. ૧૫ અસ્થડિલ (લોકોને સંચાર વિનાની ભૂમિ કે જે ચિત્ત
હેવાને સંભવ છે) ભૂમિમાંથી સ્થડિલ-ભૂમિમાં આવતાં પગ પંજવાની જયણું ન કરવી અગર સચિત્ત–રજવાળા હાથે ગોચરી હેવી, અથવા અશુદ્ધ- પૃથ્વી પર બેસવું,
ઉઠવું વગેરે કરવું. ૧૬ વિકાલે (રાત્રે) ઊંચા સવારે બેસવું કે જેથી અસંયત
ગૃહસ્થ સંસાર-કાર્યમાં પ્રવર્તે અગર હિંસક (ગરની વગેરે) જંતુ જાગૃત થઈ જાય, અથવા સાવદ્ય ભાષા બાલવી, અજયણાએ બેસવું.