________________
પથે ૧૨ પ્રકારને તપ ! ૧૧ ૭. અદત્તાદાન-કિયા-માલિકની સંમતિ વિના બીજાની
ચીજ લેવી. ૮. આધ્યાત્મિકી-ક્રિયા-નિમિત્ત કારણ ન હોય છતાં
માત્ર મનના દુષ્ટ-સંકથી માનસિક સંતાપ
અનુભવો. ૯. માન-ક્રિયા-વ્યાવહારિક ચઢીયાતાપણાની ભાવનાથી
ઘમંડી બની બીજા પ્રતિ તુચ્છ-વૃત્તિ દાખવવી. ૧૦. અમિસ્ત્રક્રિયા સત્તા અધિકાર જમાવવાની દુષ્ટ-વૃત્તિને
તાબે થઈ થોડા– અપરાધે વધુ સજા કરી
રૂઆબ દાખવો. ૧૧, માયા-કિયા-માનસિક-વાસનાઓ પૂર્ણ કરવા નાના
પ્રકારના વિસંવાદી વત્તનો ચેષ્ટાઓ કરી
બીજાને દાવ-પેચમાં લેવા. ૧૨. લાભકિયા-પીગલિક-પદ છૅની આસક્તિ વધુ રાખવી,
અગર પોતાના સ્વાર્થ માં આડે આવનારનું બુરું
કરવાની ચેષ્ટા. ૧૩. સ્થપથિકી–કિયા–મન, વચન અને કાયાના સૂરમ
પણ સ્પંદન થતાં સુધી કમબંધનનું કારણભૂત
યોગેની પ્રવૃત્તિ. ઉપર મુજબના તેર ક્રિયા સ્થાનકે વાંચી-વિચારી મુમુક્ષુ આરાધક-આત્માએ પ્રમાદાદિ–કારણે પણ અશુભ વર્તન ન થઈ જાય તેનું પૂરતું ધ્યાન રાખવું