________________
પંથે
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થી
૪ ૧૩૫ :
-
ઈ સામાન્યતઃ દ્રવ્ય પ્રાણાની હિંસા નિમિત્તે થનારા કર્મ બધને અટકાવવા પૂરતા કરાતા જયાના ઉપયાગવત-સાવચેત રહેવાના અને મર્યાદિત સમજી ભાવઆરાધનાની યથાર્થતા પ્રાસ કરાવનાર ભાવ.-પ્રાણાની હિંસા ન થાય તે માટે પૃથ્વી જાગૃતિ રાખવી જોઈએ.
૧૪ ૧૮૦૦૦ શીવાંગ થ
અન ત-ઉપકારી
તીથ'કર–પરમાત્માએ સયમની સર્વાંગશુદ્ધ આરાધના કરવા માટે ઉપયુક્ત રહેવા નાના પ્રકારે રૂપકષ્ટાંતા દ્વારા પણ સદ્ધાન્તિક અહુન-વિષયા સમજાવ્યા છે, તેથી સર્વ-સાધના ત્યાગપુર્વક વિરતિભાવની પ્રાપ્તિ થયા પછી તેના ટકાવ માટે શીલ-ચારિત્રના અઢાર હજાર ભેદાને શીલાંગ-રેથની ઉપમા આપી શાસ્ત્રકારાશે સચમની આરાધનાના માર્ગે ચાલનાર મુમુક્ષુને મચમના વિશુદ્ધ અધ્યવસાયેાની પ્રાપ્તિ સુગમ કરી છે.
-પોસા, વિય-મીમા સમળાશે જ ! सीलिंगसहस्साणं अट्ठारसगस्स णिफत्ती ॥
( શ્રી ધર્મરત્ન પ્રકરણ )
દશ પ્રકારના શ્રમણધમાં સ્થિત રહી, ચાર સત્તાના ત્યાગ કરી અને પાંચે ઇન્દ્રિયાના નિગ્રહ કરી પૃથ્વીકાય ગાહિ શની વિશ્વધનાના ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવા તેનું નામ ખરી વિરતિ છે.