________________
|
મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો
! ૧૪૫ છે
આ નવ બ્રહ્મચર્યની વાડેનું પાલન સાધુ કર તો નિર્મળ બ્રહ્મચર્ય પાળી શકે. અર્થાત આ નવ વાડોનું નિર્મળ પાલન તે બ્રહ્મચર્ય છે.
વધુમાં આ અંગે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. જે સ્ત્રી તે સાધુના જીવનમાંથી ભૂલાઈ જ જવી જોઈએ.
* જીવતી સ્ત્રી તે ન જ જવાય. પણ સ્ત્રીને ફેટે કે ચિત્ર પણ ન જવાય. તે જેવાથી પાપ-બુદ્ધિ જાગે છે.
ગોચરી-પાનું જનાર સાધુએ ગોચરી-પાણી લેતાં શ્રી સામે ન જોતાં વહોરવાની વસ્તુઓ સામે જ જેવું.
* સ્ત્રી રસ્તામાં પચ્ચખાણ માગે તે ન અપાય. કાંઇ Vછે તે ત્યાં ઉભા ન રહેવું કે જવાબ પણ ન આપવો. - સાધવી મહારાજ રસ્તામાં મળે અને “મથએણુ વંદામિ” કહે તો પણ સાધુથી સામે જોવાય નહિ, તેમ જ સામે જોઇને “મસ્થએ વંદામિ” બોલાય નહિ.
આપણી કેઈ નોટ કે પુસ્તક વગેરે ગુરુ-મહાશાજને પુછડ્યા વગર કોઈપણ સ્ત્રીને કે સાધ્વી-મહારાજને અપાય નહિ. કેમકે મર્યાદા સદાચારનું રક્ષણ કરનારી છે.
* સ્ત્રીને પચ્ચખાણ આપવું પડે તો પણ નીચું મુખ રાખીને આપવું. સામું જોવાની જરૂર નહિ.
વૈરાગ્ય એટલે? દોષદર્શન-જનિત વૈરાગ્ય કરતાં આત્માનુભવથી ૪ થતી વિષયોની વિરક્તિ તાત્વિક–વૈરાગ્ય ! ! !