________________
પી
-
મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧૪૯ કે
~ તવાતત્ત્વના નિર્ણયમાં નિપુણ એવી બાધિ દુર્લભ છે.
તે તને આજે તારા મહાન પુણ્યના ઉદયે મલી છે, તે તું તેનું તારા પ્રાણની માફક રક્ષણ કર, અને તેને સત્કાર્યોથી સફળ કર !
૧૨, ધમ–સ્વાખ્યાત ભાવના– અહે ! રાગ-દ્વેષને
જીતનારા એવા અનંત-ઉપકારી જિનેશ્વરદેવોએ ભવને ઉછેદ કરનારે કે સુંદર ક્ષમાદિ દશ પ્રકારને ધર્મ બતાવ્યો છે? કે પૂર્વાપર-વિરોધ વગરને નવ-તત્વને પ્રકાશ કર્યો છે? કયાં જિન-મત અને
ક્યાં અસંબદ્ધ-પ્રલાપ કરનારા અન્ય મત? @ @@@@ @@@@@@ @@@@ p@ O
વિનય-ગુણમહિમા
વિનયથી શ્રુતજ્ઞાન
નિજ રા વિરતિ
કર્મક્ષય સંવર
મેક્ષ. આ રીતે ગુરુ-વિનય પરંપરાએ મેક્ષનું કારણ બને છે, તેથી આત્મ-કલ્યાણકામી મુમુક્ષુએ આત્મ છે છે સમર્પણ કેળવી ઉપકારી-ગુરુદેવના વિનય માટે પ્રયત્નજ શીલ રહેવું.