________________
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૩૮ ? ૧૬ દશવિધ ચકવાલ-સામાચારી સાધુ-જીવનમાં કરણીય બાબતોનો નિર્દેશ જ્ઞાનીઓએ અનેક સ્થાને કર્યો છે. તેમાં પાક્ષિક–પ્રતિક્રમણના સાધુ અતિચારમાં ચકવાલ–સામાચારી જણાવી છે.
પણ તેની સ્પષ્ટ માહિતી ગ્ય-જ્ઞાની-નિશ્રાએ મળતી હે સાધારણતા સાધુ–અતિચારના છેલ્લા “કાવારી વફા” ગાથાવાળા આલાવામાં છેલ્લે “ફરજી-મિચ્છારિ–વિધવરગાર--કાવારી પાછી નહીં” શબ્દને “ઈચ્છા-
મિચ્છા આદિ દશ પ્રકારની ચક્રવાલ સમૂહરૂપ સામાચારીનું પાલન ન કર્યું ?? એ અર્થ સહજભાવે થાય છે.
પણ ત્યાં બે જાતની સામાચારી નિર્દોશી છે. (૧) ઈચ્છામિચ્છાદિ (૨) ચકવાલ.
બંને દશ-દશ પ્રકારની છે. સાધુ-જીવનમાં ઇચ્છામિચ્છાદિક અને ચકવાલ બંને સામાચારીનું મહત્ત્વ છે. માટે અહીં સંયમના ખપી આત્માથી છને હિતકારી અપ્રસિદ્ધ-પ્રાય ચકવાલ-સામાચારીનું સ્વરૂપ જણાવાય છે. પરિણા () પન્ના (૨) મિવિવ (રૂ) રિયા (૪) ગાયો (૧) યુવMા (૬) જેવા વરાછળ (૭) વિહાર (૮)
ચંદિર (૧) વાવસવાયા (૨૦) છે.
શ્રી પ્રવચનસારોદ્ધાર દ્વારા ૧૦૧ ગા–૭૬૮ (૧) પ્રતિલેખના :- સવાર-સાંજ યથાસમયે વિધિપૂર્વક
વઅપાત્ર વગેરેનું પડિલેહણ કરવું