________________
ચે
મુષ્ટિ–જ્ઞાનરૂપ પદાર્થોં
૪ ૧૪૧૪
અને તે રીતે પાત્રાં ધાવાની આદશ શાસ્ત્રાકત-વિધિનું પાલન કરવું.
૮ વિહારભૂમિ :- વાપર્યો પછી શરીર-ધમ પ્રમાણે ખહિભૂમિ જવાની જરૂર ઉભી થાય, એટલે શ્રી એઘનિયુકિત આદિ ગ્રંથામાં જણાવેલા વિધિ પ્રમાણે સ્થ'ડિલ--ભૂમિએ જઈ ૧૦૨૩ વ ૧૦૨૪ મા શુદ્ધભાંગે મળત્યાગની આન્દ્રેશ—આચરણાનું પાલન કરવું.
૯ સ્થ'ડિલ :-રાત્રે શરીર-ખાષા ટાળવા લઘુનીતિ કે વડીનીતિના પ્રસ'ગને જયણા પૂ પતાવવ. સૂર્યાસ્ત સમયે અવગ્રહના છેડે, અવગ્રહની 'દર, ઉપાશ્રયના દ્વાર પાસે અને સુથારા પાસે.એમ ૪ સ્થાને પણ અત્યારે જીતકલ્પની સામાચારીથી પુર્વાદિ ચારે દિશાઓમાં લઘુનીતિના ત્રણ અને વડીનીતિના ત્રણ મળી છ છ મંડલ ભૂમિનુ પ્રમાર્જન ( ષ્ટિ પડિલેહણ રૂપે) કુલ ૨૪ માંડલાભૂમિનુ' ષ્ટિ પડિલેહણ કરવું.
૧૦ પ્રતિક્રમણ :-સવાર કે સાંજ અણસમજ, અનુપયેાગ ફે પ્રમાદ આદિથી થતા કે થઈ જતા દાષાની