________________
પથે
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો
! ૧૧૭ ?
૧૦. બ્રહ્મચર્ય: આ ગુણ તે સાધુને પ્રાણ છે. સર્વ
સાધનાને આધાર આ ગુણની નિમળતા ઉપર છે. દષ્ટિ કે મન, સી જઈને બગડવા ન દેવું. વીર્યનું સારી રીતે રક્ષણ કરવું. આના નિર્મળ પાલન માટે નવ વાડાનું સુંદર પાલન કરવું જોઇએ.
આ દશ યતિ-ધર્મનું જે પાલન કરે તે સાચે (ભાવ) સાધુ છે, અને તેને જલદી મિક્ષ થાય છે.
સાધુ-જીવનના સમસ્ત આચારનું પાલન આ દશ યતિધર્મની સિદ્ધિ અર્થે છે.
સાધુતાને દીપાવનાર
– સગુણ – * ટૂંકું મુદ્દાસરનું જરૂર પડે ત્યારે જ પિતાના
અધિકાર પ્રમાણે બોલવું. એ શકય-પ્રયત્ન ગષણપૂર્વક શુદ્ધ-નિર્દોષ આહાર
સંયમ આત્માના શુદ્ધ ધ્યેયથી વાપર. મૂક ઔષધની જેમ પ્રમાણસર જરૂર પડે ત્યારે જ
વિગઈઓ વાપરવી. * મિષ્ટ પદાર્થો, રસ લાલસાને પિષક પદાર્થો અને
અતિ-આહારથી સદા દૂર રહેવું. જ કષાય કે વિષયના આવેશમાં ભાનભૂલા બનવાના
પ્રસંગે હિતશિક્ષા કે અનુવર્તના દ્વારા યોગ્ય નિયંત્રણ કરનાર કલ્યાણમિત્ર કે સદ્દગુરુના માર્ગ દર્શનને વફાદાર રહેવું.