________________
: ૧૦૨ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુકિતનાં ૫ દષ્ટાન્નપાન-ગ્રહણ-વહેરાવનાર અને વહારવા લાયકની
વસ્તુ લાવવા લઈ જવાની ચેષ્ટા દેખી શકાતી હેય તે
રીતે વહોરવી અથવા જઈ તપાસીને ગ્રહણ કરવી. " બીજા મહાવ્રતની પાંચ ભાવના પાથ-સોમ-મ-જોધાયાથાનેતર आलोच्य भाषणेनापि, भावयेत् सनृतव्रतम् ॥
| (શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧ ૦ ૨૭) ૧-૨-૩-૪, હાસ્ય-લભ-ભય-ક્રોધને ત્યાગ -હાસ્ય,
લોભ, ભય, તથા ક્રોધથી સર્વદા દૂર રહેવું, તે પેદા ન થાય તેવા સંજોગોમાં રહેવું.
- કારણ કે આ ચાર કારણથી જ પ્રાયઃ ' મૃષાવાદને પ્રસંગ સાંપડે છે. પ. વિચારીને બોલવું-જરૂર પડે ત્યારે ભાવી પરિણામને
મધ્યસ્થપણે સમતોલપણું જાળવી સંપૂર્ણ વિચાર કર્યો પછી બોલવું.
ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના છાણોથાવગ્રહવાસામાSિapયારામ | एतन्मात्रमेवैत-दित्यवग्रहधारणम् ॥ समानधामिकेभ्यश्व, तथावग्रहयाचनम् । માનુજ્ઞાતિપાનાના-શરમોદમાવના છે
(શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, સે. ૨૮-૨૯) ૧. વિચારીને અવગ્રહનું યાચન-પિતાને જ્યારે જરૂર ન પડે ત્યારે સંપૂર્ણ વિચાર કરીને જેટલી જરૂર હોય,