________________
થી મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો ૧૧૧ : ૧૪. પરિઝાપના-સંમય-સંયમની સાધનામાં અનુપયોગી
અગર દોષાવહ વસ-પાત્ર-અશનાદિનું જીવની વિરાધના ન થવા પામે તેમ વિધિપૂર્વક પરઠવવાને ઉપગ રાખ. તેને કોઈપણ હિંસાદિના સાધન તરીકે દુરુપયોગ ન થવા
પામે તેની તકેદારી રાખવી. ૧૫ થી ૧૭. મન–વચન-કાયા-સંયમ-મન, વચન
અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને યથાશકર્ષ રોકવા પ્રયત્નશીલ થવું, શુભ પ્રવૃત્તિ અને સદનુણાના આસેવન દ્વારા અશુભ-ગેની પ્રવૃત્તિ અટકાવવા ઉપયુક્ત થવું.
F
સાધુ કેશુ? ઉપકારીના ઉપકારને ન ભૂલે તે, - પારકી નિંદા કદી બેલે નહિં અને સાંભળે નહિ તે. આ જ પિતાના નજર સામે રાખી ગુરૂનિશ્રાએ સંયમના છે પંથે ચાલે તે.